તમારા કામનું / લવ મેરેજમાં મુશ્કેલીઓ ઉભી કરે છે આ 4 ગ્રહો, આટલા ઉપાયો કરવાથી થશે ફાયદો

love marriage na upay these planet are responsible know more

જ્યોતિષ શાસ્ત્રમાં ચાર ગ્રહ શુક્ર, ગુરૂ, બુધ અને રાહુના કમજોર થવા પર વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે. જો કોઈ જાતકની કુંડળીમાં આ ગ્રહ કમજોર હોય છે તો તેના વૈવાહિત જીવનાં ખુશીઓ જતી રહે છે. 

બ્રેકિંગ ન્યૂઝ