પ્રેમની સજા / 4 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ! હવે પરણીતા બીજા પ્રેમીને લઈને થઇ ફરાર, પતિને ગુસ્સો આવતા ભર્યુ આવુ પગલું

love marriage done four years ago now wife absconding with another lover

વર્ષ 2018માં કૌઆકોલના ભુઆલટાંડના સ્વર્ગસ્થ વ્યક્તિના દીકરા દીપક વિશ્વકર્માએ ગામમાં જ રહેતી પૂજા કુમારી સાથે લવ મેરેજ કર્યા હતા. બે વર્ષ પહેલા જ બંનેમાં પ્રેમ પાંગળ્યો હતો. લગ્ન બાદ બંને નવાદા શહેરના ગોપાલ નગર શેરીમાં ભાડે રહેવા લાગ્યા.

બ્રેકિંગ ન્યૂઝ