ભાવનગર / પાલીતાણા લવ જેહાદ કેસઃ 2 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર, નિકાહ બાબતે થયો હતો ચોંકાવનારો ખુલાસો

love jihad case reported in Palitana bhavnagar

ભાવનગરના પાલીતાણામાં લવ જેહાદની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે અન્ય 2 આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. ચારેય આરોપીઓના કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ