ધરપકડ / UP નાં મહોમ્મદ શમી સામે લવ જિહાદનો કેસ દાખલ, ફેસબુકથી ફ્રેંડશિપ કરી મંદિરમાં લગ્ન કરી લીધા, પછી કર્યો ધડાકો

love jihad case muslim boy married hindu girl hiding his identity police registerd fir in prayagraj

પ્રયાગરાજમાં મુસ્લિમ યુવકે ધર્મ છુપાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કરી લીધા. 20 દિવસ બાદ યુવતીને ખબર પડી કે તેનો પતિ મુસ્લિમ છે. યુવતી પર પતિ ધર્મ પરિવર્તન કરવાનુ દબાણ બનાવવા લાગ્યો. જ્યારે યુવતીએ ના પાડી તો તેની સાથે મારામારી કરી તેને ઘરમાંથી બહાર કાઢી મુકી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ