મદદ / UP જેવી ઘટના ગુજરાતમાં, પ્રેમી યુગલે વીડિયો વાયરલ કરી પોલીસની મદદ માંગી

યૂપીની ઘટના બાદ હવે ગુજરાતમાં પણ પ્રેમી યુગલનો વીડિયો વાઇરલ થયો છે. બનાસકાંઠામાં પ્રેમી યુગલે જીવન બચાવવા પોલીસની મદદ માંગી છે. પ્રેમ લગ્ન કર્યા બાદ છોકરીના પરિવારની ધમકી બાદ યુવક અને યુવતી બંને જીવ બચાવવા આમતેમ ફરી રહ્યાં છે. ત્યારે પ્રેમી યુગલે વીડિયો વાઇરલ કરી અને બનાસકાંઠા પોલીસની મદદ માંગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ