બોલિવૂડ / આ હોટ કપલ જલ્દીથી પરણવાની તૈયારીમાં, અભિનેત્રી મળશે અભિનેતાના પેરેન્ટ્સને

Love birds Pulkit Samrat and Kriti Kharbanda get merry soon

બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ હાલ તેના લવ અફેરને કારણે ઘણો જ ચર્ચામાં છે. ઘણાં સમયથી પુલકિત અને કૃતિ ખરબંદા એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને આ બંને કપલે આ વાતની પહેલાં જ જાહેરાત કરી દીધી છે. હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે, આ બંને ટૂંક સમયમાં લગ્ન બંધનમાં બંધાઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ