પ્રેમસંબધ / મહિલાઓ માટે ચેતવણી સમાન કિસ્સો, અંગત પળો અંગત રહે એ જ સારૂ!

Love affar in Ahmedabad WhatsApp Facebook

અમદાવાદમાં પ્રેમિકાએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ અંગત અશ્લીલ ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ કર્યા. પ્રેમિકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ