આડાસંબંધ / વલસાડમાં પ્રેમી ચોરી છુપીથી પરિણીત પ્રેમિકાને મળવા ગયો અને પતિ આવી જતા બની હચમચાવી દેનારી ઘટના

love affair lover Death Gandhiwad Umargam Valsad

આપણા સમાજમાં પતિ-પત્ની સંબંધને સાત જન્મ આવે છે. જોકે પતિ-પત્નીના સંબંધમાં જ્યારે 'વો'ની એન્ટ્રી થાય છે. ત્યારે અનેક પરિવાર બરબાદ થઇ જાય છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરણિતા અને તેના આંશિકના લગ્નેતર સંબંધના કારણે બે પરિવાર પર આફત આવી છે. ચોરી છુપીથી મળતા પ્રેમી અને  પરણિતાને પતિએ ઝડપી લેતા જે બન્યું છે તે જાણીને આપ પણ ચોંકી જશો. પોત-પોતાના લગ્ન સાથીદારોને ધોખો આપતા બંને પરણિત પ્રેમી પંખીડાના કેવા હાલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ