Trailer / Love Aaj Kalમાં કાર્તિકનો ક્યૂટ અને સારાનો બોલ્ડ અંદાજ, ટ્રેલરને મળી રહ્યો છે ફેન્સનો ધમાકેદાર રિસ્પોન્સ

Love Aaj Kal Trailer Kartik Saras Love Story Transcends Decades

ઈમ્તિયાઝ અલી દિગ્દર્શિત ફિલ્મ 'લવ આજ કલ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કાર્તિક આર્યન અને સારા અલી ખાનની રોમેન્ટિક કેમિસ્ટ્રી દર્શાવતી આ ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઇન ડે (14 ફેબ્રુઆરી) પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર લાજવાબ છે અને તેને ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ