આને કહેવાય કિસ્મત / લોટરીએ કર્યા માલામાલ, માત્ર આટલાં રૂપિયામાં ટિકિટ ખરીદી અને હાથ લાગ્યો રૂ. 20 કરોડનો બંગલો

Lottery made rich bought a ticket for just this much rupees and got Rs. 20 crore bungalow

એક બ્રિટિશ કપલના નસીબે તેમને એ રીતે સાથ આપ્યો કે તેઓ 20 કરોડના આલીશાન બંગલાના માલિક બની ગયા. મામલો એવો છે કે તેમણે લગભગ 2500 રૂપિયા ખર્ચીને લોટરીની ટિકિટ ખરીદી હતી અને તે ટિકિટથી તેમને લગભગ 20 કરોડનું ઘર મળી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ