કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 47 વાર રંગ બદલી ચૂક્યો છે કોરોના વાયરસ, ત્રીજી લહેર પણ લઈ શકે છે ખતરનાક રૂપ

Lot Of New Variants Found In Maharashtra During Three Months, The Third Wave Will Be Fatal

કોરોના વાયરસના મ્યૂટેશનને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ 47 વાર રૂપ બદલી ચૂક્યો છે. તો ત્રીજી લહેર ખતરનાક હોવાની આશંકા રાખવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ