વલખાં / અમીરગઢ તાલુકાનાં 70 ગામોમાં 2400 હેન્ડપંપ, પરંતુ મોટા ભાગનાં બંધ

A lot of handpumps are in closed condition in 70 villages of Amirgadh Taluka

ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠાનાં આદિવાસી વિસ્તાર અમીરગઢમાં પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. અમીરગઢ પંથકમાં પાણી માટે હેડપંપનો સૌથી વધારે ઉપયોગ થાય છે. પરંતુ ગયા વર્ષે નહિવત વરસાદનાં કારણે મોટાભાગનાં હેડપમ્પમાંથી પાણી આવતું બંધ થઈ ગયું છે. ત્યારે હેડ પંપો બંધ હાલતમાં હોવાથી પીવાનાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે જેના કારણે મહિલાઓને દૂર સુધી માથે બેડા ઉપાડીને પાણી લેવા જવા માટે મજબૂર બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ