ફરિયાદ / અમદાવાદમાં GSTની સંખ્યાબંધ ફાઈલોની ચોરી થતાં ખળભળાટ

A lot of GST files stolen in Ahmedabad

જીએસટીના રેકોર્ડ રૂમથી સંખ્યાબંધ ફાઇલો ચોરી થઈ હોવાનું સામે આવતાં સરકારી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જીએસટી વિભાગે હજારો ફાઇલો મૂકવા માટે રેકોર્ડ રૂમ બનાવ્યો હતો. જ્યાં કોઇ ગઠિયાએ તાળું ખોલીને કેટલીક ફાઇલોની ચોરી કરી છે. કૌભાંડોની ફાઇલ સગેવગે કરવા આ ચોરી કરાઈ હોવાની આશંકા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ