ચોમાસુ સત્ર / ખેડૂતોને નુકસાન : છેલ્લા 3 વર્ષમાં 2 કરોડ હૅક્ટર પાક થયો બરબાદ, આ વર્ષે સૌથી વધુ ગુજરાતમાં

Loss to farmers: 2 crore hectares of crops were ruined in last 3 years, most this year in Gujarat

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં જણાવ્યું છે કે કુદરતી હોનારતોને કારણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 2 લાખ હેક્ટર જમીનનો પાક નષ્ટ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ