વિશેષ / કોઈ લૌટા દે વો બીતે હુએ દિન, ફિલ્મ ઉદ્યોગને કોરોનાને લીધે કરોડો રૂપિયાનું નુકસાન

Loss of crores of rupees to the film industry

કોરોનાકાળ તમામ ઉદ્યોગો માટે બહુ આકરો સાબિત થયો છે. ખાસ કરીને ભારતીય સિનેમા જગતની દશા અને દિશા આ મહામારીએ સાવ બદલી નાખી છે.  ભારતીય સિનેમા માટે ગત વર્ષ કોરોના મહામારીના કારણે સૌથી ખરાબ રહ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ