બિઝનેસ / મંદીમાં નોકરી ગુમાવી બેરોજગાર બન્યા, આજે છે 5000 કરોડના માલિક, જાણો કોણ છે આ ભારતીય

Losing jobs in the economic downturn became unemployed, today is the owner of 5000 crore, find out who this Indian is

તેમણે આર્થિક મંદીમાં નોકરી ગુમાવી હતી, એક સમયે તે સાવ જ બેરોજગાર બની ગયા હતા, જો કે આજે તે 5000 કરોડનું સામ્રાજ્ય ધરાવે છે, આવો જાણીએ સંજય શાહ વિશે, તે ભારતીય જેણે કરોડો રૂપિયા કમાવ્યા, જો કે આજે યુરોપના ઘણા દેશોમાં તેમની વિરુદ્ધ કેસો ચાલી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ