આક્રમક વલણ / IPL : કુંબલે ટીમ પર ભડક્યો, કહ્યું આ રીતે મેચ હારવાની તમારી આદત બની ગઈ છે

losing ipl games narrowly has become a pattern for punjab kings says anil kumble

પંજાબ કિંગ્સના મુખ્ય કોચ અનિલ કુંબલેએ સ્વીકાર કર્યો છે કે નજીવા રનથી હારવુ તેમના ટીમની એક આદત બની ગઇ છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ રાજસ્થાન રોયલ્સની સામે 2 રનથી હારી. આ હાર પચાવવી ખૂબ મુશ્કેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ