બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / lose weight fast, Do these things in the diet to keep the body slim

હેલ્થ / શરીરને સ્લીમ રાખવા માટે આ વસ્તુઓ ડાયટમાં કરો સામેલ, ઝડપથી ઘટશે વજન

MayurN

Last Updated: 05:33 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ લોકો ફીટ અને સ્લિમ દેખાવવા માટે જીમમાં પરસેવો પાડતાં હોય છે પરંતુ જો તમારે રીઝલ્ટ વધુ સારું જોઈતું હોય તો આ ફૂડને સામેલ કરો તમારા ડાયટમાં અને ફર્ક જુઓ

  • સુંદર શરીર માટે કસરત સાથે ડાયટ પણ જરૂરી 
  • યોગ્ય ખોરાક સાથે યોગ્ય કસરત ઉતારશે તમારો વજન 
  • પાણી ખુબ પીઓ, પાણીથી પણ ચરબી ઉતરશે 

ફક્ત કસરત જ નહિ સાચી ડાયટ બનાવશે સ્લિમ 
પાતળું શરીર બનાવવા માટે કલાકો સુધી જિમમાં પરસેવો પાડ્યા બાદ જો શરીર ધાર્યા પ્રમાણે બની શકતું નથી તો તેનો અર્થ એ છે કે તમે તમારા ડાયટ પર ધ્યાન નથી આપી રહ્યા. ખરેખર કસરત કર્યા બાદ તમારે એક સારો ડાયેટ ચાર્ટ પ્લાન ફોલો કરવો પડે છે, ત્યારબાદ તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે અને ફેટ પણ ઓછી થઇ જાય છે. આ બધામાં સૌથી મોટો રોલ એ છે કે તમારો ખોરાક યોગ્ય રીતે ન લેતા હોય. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પાતળા શરીર માટે કયો ખોરાક ખાવો જોઈએ.

આ વસ્તુઓને તમારા ડાયટમાં સામેલ કરો
- શું તમે જાણો છો કે દહીંમાં ઓછી માત્રામાં કેલરી હોય છે? તેને ખાવાથી મેદસ્વીપણું વધતું નથી, તેથી તમે તેને તમારા આહારમાં ઉમેરી શકો છો.
- દુધી ખાવાથી વજન ઘટે છે. તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો. આ તમને માત્ર પાતળા જ નહીં, પરંતુ રોગથી પણ મુક્ત બનાવશે.
- ખાંટા ફળોમાં વિટામિન-સી વધારે માત્રામાં હોય છે, જેનાથી વજન ઘટે છે.
- ગરમ પાણી પીવાથી પણ તમને ફાયદો થશે. પરંતુ એ તમારે દરરોજ ટ્રાય કરવું પડશે.
- વધુમાં વધુ સલાડ ખાવાનું શરૂ કરી દો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે.

પાણી પીવાથી પણ વજન ઘટશે
શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત પાણી પીવું કેટલું જરૂરી છે. તે શરીરની બાકીની જરૂરિયાતો પૂરી કરવામાં તેમજ વજન ઘટાડવામાં મદદ કરે છે. પૂરતું પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે. તેથી નિયમિત રીતે વધુ પાણી પીવાનું ભૂલશો નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Diet Fitness Food body heath exercise slim body Fitness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ