ધર્મ / ‘સાત ચિરંજીવી’માં એક ગણાતા, ભગવાન વિષ્ણુનો અવતાર: પરશુરામ

lord vishnu avtar parshuram

વીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાય છે. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ (કુહાડી, ફરશી)ને કારણે એ ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ છે. બ્રહ્માના દસ માનસપુત્રોમાંના એક એવા ભૃગુઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના એ સુપુત્રે પોતાના તપ, શાસ્ત્રો અને શસ્ત્રો વડે એટલો પ્રભાવ સિદ્ધ કર્યો કે વિષ્ણુના દસ અવતારોમાં, રામના પુરોગામી છઠ્ઠા અવતાર તરીકે એ પ્રતિષ્ઠા પામ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ