ધર્મ / જાણો..ભગવાન શ્રીવિષ્ણુના પૂજનનો પરમ અદ્ભુત મહિમા

lord shree vishnu Worship majesty

શ્રીવિષ્ણુ પૂજનનો મહિમા વિશેષ છે. ભગવાન વિષ્ણુનું અર્ચન-પૂજન કરવાથી જે ફલશ્રુતિ થાય છે તે ગંગા, કાશી, ગયા, પ્રયાગ, પુષ્કર, હરિદ્વાર વગેરે તીર્થોનાં પુણ્ય કરતાં પણ વધારે છે. આ એકાદશીના દિવસે જો શ્રીધર નામના દેવનું પૂજન કરવામાં આવે તો ગંધર્વો, નાગદેવતા, સર્પ વગેરેનું  પૂજન કરવાનું પુણ્ય મળે છે, સુખ-શાંતિ મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ