WTC ફાઈનલ / 'લોર્ડ'શાર્દુલે ઓવલમાં રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં થયો સામેલ

'Lord' Shardul makes history at the Oval, joins club of legendary players

WTC ફાઈનલ 2023 ની મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે, જેમાં પ્રથમ દાવના અંત પછી પણ ઓસ્ટ્રેલિયાનો હાથ ભારે દેખાઈ રહ્યો છે. પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 469 રનની લીડ બનાવી રાખી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ