શિલાન્યાસ / રામ મંદિર ઉજવણી નિમિત્તે ન્યુ યોર્કમાં કરાશે એવું કામ વિશ્વ ચકિત થઇ જશે

 Lord Rams images to be displayed at Times Square to celebrate Ram Mandir groundbreaking

દુનિયાના સૌથી મોટા શહેર ન્યુ યોર્કમાં એક ટાઈમ સ્કવેર નામનો ચોક છે. આ મોટા વિસ્તારમાં વિશાળ કદના જાહેરાતોના બોર્ડ એટલે કે બિલ બોર્ડ લાગેલા છે. અહીં અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાઈ રહેલા શ્રીરામ મંદિરના શિલાન્યાસના પાવન અવસરે ભગવાન રામની તસ્વીરો ટાઈમ સ્કવેરના પ્રખ્યાત નાસ્ડેક સ્ક્રિન અને મહાકાય 17000 સ્કવેર ફૂટના LED ડિસ્પ્લે સ્ક્રીન ઉપર પ્રદર્શિત કરવામાં આવશે. નોંધનીય છે કે અહીં એક દિવસ ડિસ્પ્લે મુકવાનું ભાડું લાખો રૂપિયા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ