અહો! / અમેરિકા સહિત આ દેશમાં ચાલે છે રામ નામની કરન્સી, ચલણી નોટ પર બિરાજમાન છે રામ

lord ram currency in america and netherland  know about intertesting facts ram mandir of ayodhya bhumi pujan

ભારત જ નહીં દુનિયામાં એવા અનેક દેશો છે જ્યાં રામ નામની ગુંજ જોવા મળે છે. સદીઓની લાંબી રાહ બાદ અયોધ્યા રામજન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે તૈયાર છે. આજે નરેન્દ્ર મોદી મંદિરની પહેલી ઈંટ મુકી ભૂમિ પૂજન કરશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકા અને નેધરલેન્ડમાં ભગવાન રામની કરન્સી ચાલે છે. રામ નામવાળી કરન્સીની નોટ નેધરલેન્ડ અને અમેરિકામાં ઉપયોગમાં લેવાય છે. આ નોટો પર ભગવાન રામનો ફોટો છે. જાણો નોટો વિશે તમામ બાબતો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ