ધર્મ / હનુમાનજીને આદર્શ માનીને આગળ વધો

Lord Hanuman ji Ideal

સીતાની શોધ કરવા માટે જામવંતનાં વચનોથી ઉત્સાહિત થઈને હનુમાનજી સમુદ્રને પાર કરીને લંકામાં પહોંચવા માટે તૈયાર થયા. સૌને વંદન કરીને હૃદયમાં રામને ધારણ કરીને પ્રસન્નતાપૂર્વક આગળ વધીને સમુદ્ર તટ પરના એક પર્વત પર ચઢીને એ આકાશમાર્ગે ચાલી નીકળ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ