પર્દાફાશ / કચ્છમાં મહિલાના હાથ-પગ બાંધી, મોંઢે ડૂચો મારીને ચલાવી લૂંટ, શખ્સનું નામ સામે આવતા સૌ ચોંકી ઉઠ્યા

loot case nepali gang arrest gandhidham police kutch

પૂર્વ કચ્છના ગાંધીધામ સપનાનગરમાં વૃદ્ધ મહિલાને બંધક બનાવી લૂંટ કરનાર ત્રણ આરોપીને પોલીસે ચાર દિવસમાં ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. સમગ્ર લૂંટનો માસ્ટર માઈન્ડ વૃદ્ધ મહિલાને ત્યાં કામ કરતો તેનો નોકર હોવાનું સામે આવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ