બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / TVની 'ચુડેલ'નો મોનોકિનીમાં ગ્લેમરસ અંદાજ, બોલ્ડ તસવીરોએ વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / TVની 'ચુડેલ'નો મોનોકિનીમાં ગ્લેમરસ અંદાજ, બોલ્ડ તસવીરોએ વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન

Last Updated: 11:43 PM, 19 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવી એક્ટ્રસ શમા સિકંદરે પોતાની બોલ્ડનેસથી ચાહકોના હોશ ઉડાવી દીધા છે. તાજેતરમાં જ તેને તેના લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે બ્રાઉન રંગની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.

1/8

photoStories-logo

1. પોપ્યુલર ટીવી એક્ટ્રસ સમા સિકંદર

પોપ્યુલર ટીવી એક્ટ્રસ સમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને લેટેસ્ટ ફોટા શેર કરતી જોવા મળે છે. હવે સમા સિકંદરે તેના લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે સ્વિમિંગ પૂલમાં પોતાનો હોટ અવતાર બતાવતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં, સમા સિકંદરે પોતાની હોટનેસથી ફેન્સનું દિલ જીતી લીધુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. સ્વિમિંગ પુલમાં આરામ કરતી સમા સિકંદર

આ ફોટોમાં સમા સિકંદર સ્વિમિંગ પુલમાં આરામ કરતી જોવા મળે છે. ફોટામાં તે બ્રાઉન રંગની મોનોકિનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. સમા એ પહેર્યા બ્લેક ગોગલ્સ

આ ફોટોમાં સમા સિકંદર આંખો પર કાળા ચશ્મા લગાવીને પોઝ આપી રહી છે. ફોટામાં તે સ્વિમિંગ પુલમાં ઉતરતી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સમા સિકંદર તેના ટોન્ડ લેગ

આ ફોટોમાં, સમા સિકંદર તેના ટોન્ડ લેગ બતાવી રહી છે. ફોટામાં તે જબરદસ્ત સ્ટાઇલમાં પોઝ આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. સ્માઇલથી ચાહકોના દિલ જીતી લીધા

આ તસવીરમાં, સમા સિકંદર પોતાની ખુબરસત સ્માઇલથી ચાહકોના દિલ જીતી રહી છે. એક્ટ્રસના આ ફોટા આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સમા સિકંદર ક્લીવેજને ફ્લોન્ટ કર્યા

આ બ્રાઉન મોનોકિનીમાં, સમા સિકંદર તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. સમા સિકંદરના આ લેટેસ્ટ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. સમા સિકંદરના આ ફોટા પર કોમેન્ટ

સમા સિકંદરના આ ફોટા પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, 'તમે ખૂબ જ વિચિત્ર લાગી રહ્યા છો.' જ્યારે બીજા યુઝરે લખ્યું, 'તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો.'

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સમા સિકંદરના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ ફેન

સમા સિકંદરના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ મોટા ફેન ફોલોઇંગ છે. આ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયન ફોલોઅર્સ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

shama sikander instagram entertainment Shama sikander
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ