અમદાવાદ / OLX પરથી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો! ચેતજો અમદાવાદનો આ કિસ્સો ચોંકાવનારો

Looking to buy a car from OLX Aware that this is the case with Ahmedabad

આજના જમાના સમગ્ર કામ ઓનલાઈન મારફત કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જ્યારે દિવસે દિવસે લોકો આ વસ્તુનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે. અને ઓનલાઈન છેતરપીંડીના કિસ્સાઓ વધી રહ્યાં છે.જ્યારે હવે OLX પર વધારે એક છેતરપીંડી થઈ તેઓ કિસ્સો સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ