ઓટો / તહેવાર વખતે તમે આ કાર ખરીદશો તો રહેશો ફાયદામાં, ટૂંક સમયમાં થશે લોન્ચ

looking for a new car to buy on diwali so know the top 5 cars that will be launched soon

2021ના તહેવારોની સિઝન શરુ થઈ રહી છે. આ એવો સમય છે, જ્યારે ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ટૂ-વ્હીલર અને કાર બંને માર્કેટમાં લોન્ચ કરે છે. મારૂતિ, મહિન્દ્રા અને ટાટા સહિત લગભગ મુખ્ય કંપનીઓએ તહેવારો માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અહીં ભારતમાં જે 5 કાર લોન્ચ થવાની છે, તે અંગે અમે તમને માહિતી આપીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ