ચૂંટણી / મતદાનના માહોલમાં જુઓ ગુજરાતમાં ક્યાં બની નોખી-અનોખી ઘટનાઓ?

Look at the voting atmosphere in Gujarat?

આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આજે મંગળવારે 23મીનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. ઉમેદવારોની સાથે સાથે રાજ્યમાં સેલિબ્રિટીઝઓએ પણ મતદાન કર્યું છે. ઘણી જગ્યાએ લોકોએ તકલીફ વેઠીને પણ મતદાન કર્યું છે, તો રાજ્યમાં કયાંક લગ્નના ફેરા ફરીને વર વધુએ મતદાન કર્યું છે તો કયાંક લગ્ન પહેલા પીઠી વાળી હાથે મતદાન કર્યું છે. રાજ્યમાં ઘણી જગ્યાએ અનોખું મતદાન થયું છે. લોકોએ મતદાન કરી પોતાની ફર્જ અદા કરી છે. આવો જોઇએ આ અનોખા મતદાનનો અનોખો અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ