રોકાણની તકો / શેર બજાર ભલે તૂટ્યું પરંતુ આ ક્ષેત્રોમાં રોકાણ કરવાથી માલામાલ થવાની શક્યતા

Look out for these sectors to invest your stocks in market after budget

2020 નું બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ બીજું બજેટ છે. આ બજેટ પછી શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે બજેટને જો ધ્યાનથી સમજવામાં આવે તો સમજાય છે કે સરકારની નીતિ મુજબ ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળે તેવી સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ