ગજબ થયો / સુરતના વેસુ વિસ્તારના આ દ્રશ્ય તો જુઓ, રોડ જાણે નદીમાં બદલાઈ ગયો

Look at this scene in the Vesu area of ​​Surat, the road seems to have turned into a river

સુરતના હાર્દ સમા વિસ્તાર અઠવા ઝોન વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજમાં બે ફૂટથી વધારે પાણી ભરાતાં વિધાર્થીઓ હાંફળા-ફાંફળા થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ