OMG / આ ભીડ તો જુઓ! આર્જેન્ટિનામાં મેસીનું સ્વાગત કરવા લાખો લોકો રસ્તા પર, આંખો અંજાઈ જાય તેવું જશ્ન

Look at this crowd Millions of people lined the streets to welcome Messi to Argentina

લીઓનેલ મેસી પોતાના દેશ આર્જેન્ટિના પહોંચ્યા છે. ફીફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ વર્લ્ડ ચેમ્પિયન ટીમ પોતાના ઘરે પરત ફરી છે. જ્યાં સ્વાગત કરવા માટે હજારો ફેન્સ રસ્તા પર આવી ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ