વીડિયો / નર્મદા ડેમ જતી વખતે જૂઓ PM મોદીએ હેલિકોપ્ટરમાંથી શું શેર કર્યું?

look at the majestic Statue of Unity Indias tribute to the great Sardar Patel pm modi on his birthday

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા નમામી દેવી નર્મદે ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે તેમણે આકાશમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સુંદર વીડિયો ટ્વીટ કર્યો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ