long weekends Vacation / 2021માં છે અનેક લાંબા વીકેન્ડ, આજથી જ કરી લો ફરવાનો પ્લાન, નહીં તો પસ્તાશો

long weekends in 2021 full list and where you can travel

વર્ષ 2021 શરૂ થઈ ગયું છે. 2020માં તો કોરોનાના કારણે તમે કશે બહાર જઈ શક્યા નથી તો આ વર્ષે કેટલાક મહિનામાં લાંબા વીકેન્ડ તમને મળી ર્યા છે. આ વીકેન્ડમાં તમે ખાસ રજાઓમાં ફરવાનો પ્લાન પહેલાંથી તૈયાર કરી શકો છો. તો જાણી લો આ વર્ષે ક્યારે ક્યારે તમને લાંબી રજાઓ મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ