બજેટ / મોદી સરકાર વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, 14 વર્ષ બાદ આ ટેક્સ હટાવી શકે

long-term capital gains remov by central government

કેન્દ્ર સરકાર જલ્દી જ Long Term Capital Gains (LTCG) ટેક્સને પરત લે તેવી શક્યતા છે. LTCG ટેક્સ પરત લેવાથી ઘણી કંપનીઓને મોટી રાહત મળી શકે છે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં બે વરિષ્ઠ સરકારીઓ જણાવ્યું કે LTCG ટેક્સને લઇને પ્રદાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલય વચ્ચે ગંભીર મંત્રણા થઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ