ટ્રાફિક રૂલ્સ / અમદાવાદ RTOનો આ નજારો જોઈને ત્યાં જવાનું પણ નહીં વિચારો

long queue in RTO ahmedabad regarding PUC driving licence appointment

ટ્રાફિકના નિયમોથી વાહન ચાલકો પરેશાન થયા ગયા છે. તંત્ર મહેરબાન અને પ્રજા પરેશાન જેવો ઘાટ ઘડાયો છે લોકો વહેલી સવારથી RTOની લાઈનોમાં લાગી ગયા છે. PUC અને લાઈસન્સ મુદ્દે લોકોને એપાઈન્ટમેન્ટ નથી મળી રહી. તો RTOના સર્રના ધાંધિયા તો પ્રજાની હાલાકીનો સબબ બને જ છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ