ટ્રાફિક રૂલ્સ / અમદાવાદ RTOમાં આજે પણ લાગી લાંબી લાઈન, હજારો લોકોના ધસારા સામે મહેકમ અને કોમ્પ્યુટર ઓછા

long queue in Ahmedabad RTO for driving licence RC book

ગુજરાતમાં નવા નિયમોને લઈને લાયસન્સ, આરસીબુક, PUC માટે RTOમાં ધસારો વધી ગયો છે ત્યારે અમદાવાદ RTOમાં વહેલી સવારથી લોકોની લાઈનો લાગી છે. સતત છઠ્ઠા દિવસે અરજદારોએ કતારો લગાવી છે. આ લાંબી લાઈનો લાગવાનો એક જ સબબ છે કે અરજદારોની સામે મહેકમ ઓછુ છે અથવા તો સાધનો ઓછા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ