ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Video / વેરાવળમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કમાં લાંબી કતાર, સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા

ગીર સોમનાથના વેરાવળમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પર લાંબી લાઇનો લાગી છે. બેંકથી મુખ્ય માર્ગ સુધી લાંબી લાઇનો લાગતા સામાજિક અંતર પણ જળવાતું નથી. લોકો આધારકાર્ડમાં ઓનલાઇન સુધારા માટે ઉમટી પડ્યા છે. તાલુકામાં ઓનલાઇન સુધારા માટે એક માત્ર સેન્ટર છે. જેને લઇને લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ