પ્રેમ / 75 વર્ષ બાદ ફરી થયું મિલન, ભાવુક કરશે તમને આ કપલની લવસ્ટોરી

Long lost lovers meet again after 75 years in france on 75th anniversary of d day landings

આ પ્રેમની વાર્તા ત્યારની છે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ (1944) ચાલુ રહ્યું હતું. 24 વર્ષીય કેટી રોબિન્સે પ્રથમ 18 વર્ષીય જેનિન પિયર્સનને મળ્યાં હતાં. પહેલી જ નજરે તેઓ એકબીજાનાં પ્રેમમાં પડી ગયા હતાં. જો કે બંને અલગ અલગ સ્થળોએ રહેતા હતાં. રોબિન્સ કે જે અમેરિકાથી હતાં ત્યારે જેનિન ફ્રાન્સનાં રહેવાસી હતાં.

બ્રેકિંગ ન્યૂઝ