Video / સુરતથી વતન જવા સૌરાષ્ટ્રવાસીઓની લાંબી લાઈન, વતન જવા માટે ટિકિટ લેવા માટે લાગી લાઇનો

લોકડાઉન વચ્ચે સુરતથી વતન જવા સૌરાષ્ટ્રવાસીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં લોકો વતન જવા માટે ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા છે. લંબે હનુમાન રોડ પર વહેલી સવારથી કતારમાં ઉભા લોકોમાં સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરાવવા માટે પોલીસના પણ પરસેવા છૂટી ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ