ચેતવણી / ગુજરાત અને દિલ્હીમાં 'કંઇક મોટું' થવાના એજન્સીએ આપ્યા સંકેત, હાઇ અલર્ટ જાહેર

lone wolf attack ib is likely to suspect terrorist attacks in gujarat and delhi

ર૬મી જાન્યુઆરી પહેલાં ગુજરાત અને દિલ્હીમાં આઇએસઆઇએસ આતંકી હુમલો કરે તેવી શક્યતાના પગલે હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસનાં સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં દેશનો માહોલ બગાડવા માટે છ આતંકવાદીમાંથી ર ફરાર થયેલા આતંકવાદી મોટી ઘટનાને અંજામ આપી શકે છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુરુવારે એક એન્કાઉન્ટર બાદ ત્રણ ISIS આતંકવાદીની ધરપકડ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ