વિરોધ / લંડનમાં તમામ જગ્યાએથી મહાત્મા ગાંધી, ચર્ચિલ અને મંડેલાની પ્રતિમાઓ તોડવામાં આવી રહી છે, જાણો શું છે કારણ

london protest mahatma gandhi nelson mandela, winston churchill statues boarded mayor of london office statues being

અમેરિકામાં 25 મેના રોજ પોલીસ કસ્ટડીમાં અશ્વેત સિવિલિયન જ્યોર્જ ફ્લોયડના મોતને પગલે બ્રિટનમાં પણ દેખાવો થઈ રહ્યા છે. આ સમય દરમિયાન લંડનના પાર્લામેન્ટ સ્વેરમાં રહેલી મહાત્મા ગાંધી અને વિંસ્ટન ચર્ચિલની પ્રતિમાઓને નુકસાન થયું હતુ. જેને પગલે હવે ગાંધી, મંડેલા અને ચર્ચિલની પ્રતિમાઓને તોડવામાં આવી રહી છે. તમામ પ્રતિમાઓને ઉતારી લેવા માટે અનેક અરજીઓ આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ