નિવેદન / મંદીને લઈને રઘુરામના ફરી નીકળ્યાં એવા બોલ કે મોદી સરકારને નહીં ગમે

london britain mahatma gandhi rbi raghuram rajan modi government minorities democracy jnu

આરબીઆઇના પૂર્વ ગવર્નરે ભૂમિ, શ્રમ શક્તિ અને લૉજિસ્ટિક્સના સતત સુધારા પર જોર આપ્યું અને કહ્યું કે એને લઇને અમે ગંભીર રહ્યા નથી. એમને વર્તમાન સરકારના અપ્રોચને કેન્દ્રીયકૃત, નિરંકુશ જણાવતા કહ્યું કે આ બહુમતી વાદનું સમર્થન કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ