Saturday, April 20, 2019

ચૂંટણી / મહુવામાં રાહુલ ગાંધીનું જાહેર સભાને સંબોધન, કહ્યું- 'કોંગ્રેસ સરકાર આવશે તો બે બજેટ'


લોકસભાની ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ ગુજરાતમાં ધામા નાખ્યાં છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે.
 
lok sabha election rahul gandhi

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ