બેઠક બોલે છે /
લોકસભા ચૂંટણી: શું છે ભરૂચની જનતાનો મુડ? જુઓ "બેઠક બોલે છે" | Vtv News .
Team VTV09:03 PM, 31 Mar 19
| Updated: 03:39 PM, 02 Apr 19
ભરૂચ જિલ્લાની... ઔદ્યૌગિક જિલ્લાની... ભરૂચના પાયામાં જ ભવ્ય ઈતિહાસ ભંડારાયેલો છે... પરંતુ આપણે આજે રાજકીય ઈતિહાસની વાત કરવા જઈ રહ્યા છે... ભરૂચની જનતાની વાત કરવા જઈ રહ્યા છે.. લોકોની સમસ્યાઓની વાત કરવા જઈ રહ્યા છે.. સાથે જ જિલ્લાના વિકાસની વાત કરવા જઈ રહ્યા છે.. કારણ કે, લોકસભા ચૂંટણી આવી ગઈ છે... એટલે નેતાઓએ પોત-પોતાના વચનો અને વાયદાઓ સાથે ભાષણો આપવાનું શરૂ કરી દીધું છે.. કોઈ કહેશે અમે આમ કર્યું હતું.. તો કોઈ કહેશે અમે તેમ કરીશું... પરંતુ આજે આપણે જનતાની સમસ્યાઓ અને મુદ્દાઓ પર ચર્ચા કરીશું.. ત્યારે શું બોલી રહી છે ભરૂચની બેઠક તે અંગે વાત કરીશું... પરંતુ તે પહેલા એક નજર ભરૂચને ભજવતા એક નાનકડા અહેવાલ પર પણ કરી જોઈએ...