લોકસભા / લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત તો બીજી બાજુ રાજ્યસભા ચેરમેન થઈ ગયા ભાવુક

loksabha speaker om birla adjourned loksabha for uncetrtain period and said only 22% time used

સતત હોબાળા બાદ આજે લોકસભા અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવી પડી હતી. સંસદના ચોમાસું સત્ર દરમિયાન સંસદની કાર્યવાહી બિલકુલ યોગ્ય રીતે ચાલી શકી ન્હોતી. જેને લઈને સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ