પ્રશંસા / મોદી લહેરને વિદેશી મીડિયાએ વધાવી, કહ્યું- હિંદુ રાષ્ટ્રવાદની વાપસી

loksabha election 2019 result narendra modi win foreign media coverage

વિશ્વની સૌથી મોટી લોકતંત્રના ચૂંટણી પરિણામો પર પૂરી દુનિયાની નજર ટકેલી હતી. ભારતીય મીડિયાની સાથે સાથે વિદેશી મીડિયાએ પણ લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીતને મોટા પાયે કવર કરી છે. ચલો તો જાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીની જીતને વિદેશી મીડિયાએ કેવી રીતે જોઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ