ચૂંટણી / પ્રિયંકા ગાંધીએ PM મોદીને આપ્યો પડકાર, કહ્યું નોટબંધી મુદ્દે ચૂંટણી લડી બતાવો

loksabha election 2019 priyanka gandhi attacked pm modi said delhi girl is giving you an open challenge to fight election on...

લોકસભા ચૂટંણીના છઠ્ઠા ચરણ હેઠળ દિલ્હીમાં 12 મે મતદાન થશે. એવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પૂર્વી દિલ્હી ઉમેદવાર શીલા દિક્ષિતના પક્ષમાં એક રોડ શો કર્યો. પ્રિયંકા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે ચૂંટણીના છેલ્લા બે ચરણ નોટબંધી, જીએસટી, અને મહિલા સુરક્ષા પર લડીને જુઓ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ હાલમાં જ બોફોર્સ અને રાજીવ ગાંધીના નામ પર કોંગ્રેસને ચૂંટણી લડવા કહ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ