ચૂંટણી 2019 / BJP ની હવે શરૂ થઇ સાચી અગ્નિ પરીક્ષા, જાણો શું છે કારણ

loksabha election 2019 bjp winning seat narendra modi wave congress rahul gandhi

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાની 186 સીચો પર વોટિંગ બાદ હવે 357 સીટો પર ચૂંટણી બાકી છે. બાકીના જે પાંત તબક્કામાં ચૂંટણી થવાની છે, એમાંથી ભાજપની જીતેલી 221 સીટો દાવ પર છે. એવામાં ભાજપની સામે આ સીટોને યથાવત રાખવાનો મોટો પડકાર છે.

બ્રેકિંગ ન્યૂઝ