નવી દિલ્હી / સંસદના નાણાં અને વિદેશ મામલાની સ્થાયી સમિતિની કમાન હવે ભાજપના હાથમાં, જાણો કોણ છે નવા મેમ્બર્સ

LokSabha And Rajya Sabha Standing Comiteess Chairperson and members list

નાણાં અને વિદેશ મામલાની સંસદની સ્થાયી સમિતિની કમાન હવે ભાજપને મળી છે. લોકસભા સચિવાલય દ્વારા શુક્રવારે મોડી રાતે જાહેર કરેલી યાદી અનુસાર ભાજપ સાંસદ જયંત સિન્હા અને પીપી ચૌધરી આ સમિતિની અધ્યક્ષતા કરશે. છેલ્લી લોકસભામાં આ જવાબદારી કોંગ્રેસ સાંસદ વીરપ્પા મોહલી અને શશિ થરૂર પાસે હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ